Support & Help Center
Welcome to the support desk. If you are experiencing issues with GPS location preferences, notification settings, or local calculations, please review the topics below.
Frequently Asked Questions
How are Sunrise, Sunset, and Tithi timings calculated?
Timings are computed locally on your device using astronomical equations based on your exact GPS coordinates. This ensures maximum accuracy relative to your specific longitude and latitude offsets.
Why does the app request Location permissions?
Location permissions are requested to dynamically calculate sunrise, sunset, and tithi ending times for where you are. Your location data is used purely for offline math formulas and is never sent to any server.
How can I change my location manually?
If you prefer not to share your GPS coordinates, you can navigate to the Settings page in the app, tap "Search / Select City", and choose any city from our database.
Do I need an active internet connection?
No. The app functions entirely offline. Once downloaded, all Panchang math and festival databases are processed on your device.
Submit a Support Request
સપોર્ટ અને મદદ કેન્દ્ર
ગુજરાતી પંચાંગ સપોર્ટ ડેસ્કમાં આપનું સ્વાગત છે. જો આપને સૂર્યોદય/સૂર્યાસ્ત, નોટિફિકેશન અથવા લોકેશન સેટિંગ્સ સંબંધિત કોઈ મૂંઝવણ હોય તો નીચે આપેલા પ્રશ્નોત્તરી વાંચો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય કેવી રીતે નક્કી થાય છે?
આ સમયની ગણતરી તમારા પસંદ કરેલા સ્થાન અથવા ચાલુ જીપીએસ અક્ષાંશ-રેખાંશ પર આધારિત છે. જેથી તમારા ભૌગોલિક સ્થાન મુજબ પંચાંગનો સમય સચોટ ગણી શકાય.
એપમાં લોકેશનની પરવાનગી આપવી શા માટે જરૂરી છે?
લોકેશનની પરવાનગી ફક્ત ચાલુ જગ્યા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય સચોટ શોધવા માટે લેવામાં આવે છે. આ ડેટા ક્યારેય કોઈ પણ સર્વર પર મોકલવામાં આવતો નથી.
હું મારું સ્થાન મેન્યુઅલી (જાતે) કેવી રીતે બદલી શકું?
જો તમે જીપીએસ પરમિશન ન આપવા માંગતા હોવ, તો સેટિંગ્સ પેજ પર "શહેર શોધો / પસંદ કરો" બટન દબાવીને યાદીમાંથી કોઈ પણ સિટી પસંદ કરી શકો છો.
એપ વાપરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે?
ના. આ એપ્લિકેશન સંપૂર્ણપણે ઓફલાઇન છે. ડાઉનલોડ કર્યા બાદ તમામ પંચાંગ ગણતરી અને તહેવારોના ડેટા તમારા ફોનમાં જ પ્રોસેસ થાય છે.