પ્રાઈવસી પોલીસી

છેલ્લે અપડેટ કરેલ: ૨૪ જાન્યુઆરી, ૨૦૨૬

ગણતરી અંગે અગત્યની સૂચના (Disclaimer): અમે આ એપ્લિકેશનમાં ગણતરીની ચોકસાઈ જાળવવા માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં, કોઈપણ ટેકનિકલ ભૂલ અથવા ગણતરીમાં ખામી માટે અમે જવાબદાર નથી. કૃપા કરીને નાણાકીય વ્યવહાર કરતા પહેલા તમારી બાજુથી ગણતરી ફરીથી તપાસી લેવી.

હીરા સરવૈયું (Diamond Diary) તમારી ગોપનીયતાનું સન્માન કરે છે. આ પોલીસી સમજાવે છે કે અમે ડેટા કેવી રીતે હેન્ડલ કરીએ છીએ.

૧. માહિતી સંગ્રહ અને ઉપયોગ

અમારી એપ્લિકેશન 'Offline-First' મોડેલ પર કામ કરે છે:

૨. પરવાનગીઓ (Permissions)

૩. થર્ડ-પાર્ટી સર્વિસ

અમે Google AdMob નો ઉપયોગ કરીએ છીએ, જે જાહેરાતો બતાવવા માટે તમારા ડિવાઇસ આઈડી (Advertising ID) જેવી માહિતીનો ઉપયોગ કરી શકે છે. Google ની પોલીસી અહીં વાંચો.

૪. સુરક્ષા

તમારો ડેટા તમારા ફોનમાં સુરક્ષિત છે. ફોનનો લોક (PIN/Pattern) રાખવો એ તમારી જવાબદારી છે જેથી અન્ય કોઈ તમારો ડેટા જોઈ ન શકે.

૫. સંપર્ક

જો તમને કોઈ પ્રશ્ન હોય, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.